GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી.


શરૂ થવાની તારીખ :

નીચે આપેલ 2 પોસ્ટ માટે ફોર્મ ભરવાનું તા.01/08/2019 થી શરૂ થશે.

1. એકાઉનટંટ  / ઓડિટર / સુપ્રિટેડન્ટ
2. સિનિયર ક્લાર્ક 

બાકી રહેલ અન્ય પોસ્ટ માટે ફોર્મ ભરવાનું તા.25/07/2019 (બપોરે : 2 વાગ્યા થી) શરૂ થશે. 

છેલ્લી તારીખ : 

નીચે આપેલ 2 પોસ્ટ માટે ફોર્મ ભરવાનું તા.30/08/2019 સુધી ભરી શકાશે.

1. એકાઉનટંટ  / ઓડિટર / સુપ્રિટેડન્ટ
2. સિનિયર ક્લાર્ક 

બાકી રહેલ અન્ય પોસ્ટ માટે ફોર્મ ભરવાનું તા.24/08/2019 સુધી ભરી શકાશે. 


ટોટલ : 869 જગ્યા


⥤  એડિશનલ આસિસ્ટન્ટ એંજિનિયર (ઇલેક્ટ્રિકલ)
જગ્યા : 11
ઉંમર : 18 થી 33
લાયકાત : ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ એંજિનિયર)

⥤  એડિશનલ આસિસ્ટન્ટ એંજિનિયર (સિવિલ)
જગ્યા : 106
ઉંમર : 18 થી 33
લાયકાત : ડિપ્લોમા (સિવિલ એંજિનિયર)

⥤  એગ્રીકલ્ચર ઓવરસિસ
જગ્યા : 03
ઉંમર : 18 થી 35
લાયકાત : ડિપ્લોમા (એગ્રીકલ્ચર)

⥤  સિનિયર ફાર્માસિસ્ટ
જગ્યા : 20 જગ્યા
ઉંમર : 18 થી 37
લાયકાત : ડિપ્લોમા (ફાર્મસી)
અનુભવ : 2 વર્ષનો


⥤  આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ (આયુર્વેદ)
જગ્યા : 03
ઉંમર : 18 થી 35
લાયકાત : ડિપ્લોમા (ફાર્મસી આયુર્વેદ)


⥤  લાયબ્રેરીયન
જગ્યા : 05
ઉંમર : 18 થી 36
લાયકાત : ગ્રેજ્યુએટ લાયબ્રેરીયન એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ


⥤  ફિજિયોથેરાફિસ્ટ / ટ્યૂટર કમ ફિજિયોથેરાફિસ્ટ
જગ્યા : 13
ઉંમર : 18 થી 35
લાયકાત : ગ્રેજ્યુએટ ફિજિયોથેરાપી

⥤  લેબોરેટરી આસિસ્ટન્ટ
જગ્યા : 116
ઉંમર : 18 થી 33
લાયકાત : 12 સાયન્સ

⥤  મિકેનિક
જગ્યા : 07
ઉંમર : 18 થી 33
લાયકાત : ડિપ્લોમા (મિકેનિકલ એંજિનિયર)


⥤  સર્વેયર
જગ્યા : 25
ઉંમર : 18 થી 33
લાયકાત : ડિપ્લોમા (સિવિલ એંજિનિયર) અથવા બે વર્ષનો સર્વેયર નો કોર્ષ


⥤  આસિસ્ટન્ટ બાઇન્ડર
જગ્યા : 30
ઉંમર : 18 થી 33
લાયકાત : ITI (ટ્રેડ-બાઈન્ડિંગ)


⥤  આસિસ્ટન્ટ મશીનમેન
જગ્યા : 57
ઉંમર : 18 થી 38
લાયકાત : ITI (ટ્રેડ-ઓફસેટ પ્રિન્ટર)
અનુભવ : 2 વર્ષનો


⥤  ઇકોનોમિક ઈનવેસ્ટીગેટર
જગ્યા 04
ઉંમર : 18 થી 35
લાયકાત : ગ્રેજ્યુએટ મેથ્સ વિષય સાથે


⥤  સબ-ઓવરસીસ (સબ-સર્વેયર)
જગ્યા : 04
ઉંમર : 18 થી 36
લાયકાત : ડિપ્લોમા (સિવિલ એંજિનિયર 2nd ક્લાસ)
અનુભવ : 3 વર્ષનો


⥤  ટેકનિકલ આસિસ્ટન્ટ
જગ્યા : 04
ઉંમર : 18 થી 37
લાયકાત : ગ્રેજ્યુએટ (પ્રાચીન ભારતના ઇતિહાસ સાથે)

⥤  એકાઉનટંટ / ઓડિટર / સુપ્રિટેડન્ટ / સબ ટ્રેઝરી ઓફિસર(એકાઉનટંટ )
જગ્યા : 30 
ઉંમર : 37 વર્ષથી વધુ નહીં 
લાયકાત : 2nd ક્લાસ ગ્રેજ્યુએટ 

⥤  સિનિયર ક્લાર્ક
જગ્યા : 431
ઉંમર : 35 વર્ષથી વધુ નહીં 
લાયકાત : ગ્રેજ્યુએટ 

ભરતી અંગેની બાકી તમામ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)