ITI કલોલ દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ની ભરતી.

ભરતી  : ઓફલાઇન 

પગાર : 13500/-

ઉંમર : 30 વર્ષ થી વધુ નહીં

સંસ્થા માં રૂબરૂ અરજી આપવાની છેલ્લી તારીખ : 20/07/2019

:: અરજી મોકલવાનું સરનામું ::

આચાર્યશ્રીની કચેરી,
ઔદ્યોગિક તાલીમ સંસ્થા,
કલોલ મુ.પો. આર્સોડિયા,
તા. કલોલ જી. ગાંધીનગર.

રૂબરૂ મુલાકાતની તારીખ : 03/08/2019

અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો 

ભરતી અંગેના નિયમો, પોસ્ટ, લાયકાત વગેરે વિગત માટે  : અહી ક્લિક કરો 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો