NSP (નેશનલ સ્કોલરશીપ યોજના) 

સ્કોલરશીપ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 31/10/2019 

જે વિદ્યાર્થી ધો.12 માં 80 કે તેથી વધુ પર્સનટાઇલ મેળવેલ હોય તેવા તમામ કેટેગરી ના વિદ્યાર્થીઑ આ ફોર્મ ભરી શકશે. 


Q.  :>>> કેટલી સ્કોલરશીપ મળવા પાત્ર ????? 

Ans :>>> કોલેજ ના દરેક વર્ષ માં 10,000/- સુધી

સ્કોલરશીપ ના પ્રકાર 
પ્રિ-મેટ્રિક : 
પોસ્ટ મેટ્રિક 

સ્કોલરશીપ નું ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
  1. ફોટો અને સહી 
  2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થઈ શકે તેવું હોવું જરૂરી છે. 
  3. આધાર કાર્ડ 
  4. આવકનો દાખલો 
  5. જાતિનો દાખલો 
  6. ધો. 10 અને 12ની માર્કશીટ 
  7. ફી ભર્યાની પહોચ 
  8. બેન્કની પાસબુક 

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)