નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન (NYKS) માં ભરતી...

ફોર્મ શરૂ થયાની તારીખ : 19/07/2019
છેલ્લી તારીખ : 07/08/2019
પ્રિન્ટ માટેની છેલ્લી તારીખ : 22/08/2019

પોસ્ટ

મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ : 23 જગ્યા
લાયકાત : 10 પાસ

સ્ટેનો ગ્રેડ-2 : 23 જગ્યા
લાયકાત : 12 પાસ સાથે કોમ્પ્યુટર અંગેનું નોલેજ

લોવર ડિવિઝન ક્લાર્ક : 12 જગ્યા
લાયકાત : 12 પાસ + ટાઈપિંગ નું નોલેજ

આસિસ્ટન્ટ ડિરેક્ટર / ડિસ્ટ્રિક્ટ યૂથ કોર્ડિનેટર : 160 જગ્યા
લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ

જુનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામર : 17 જગ્યા
લાયકાત : B.E./MCA

હિન્દી ટ્રાન્સલેટર : 01 જગ્યા
લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ  (હિન્દી/અંગ્રેજી સાથે)

આસિસ્ટન્ટ : 38 જગ્યા
લાયકાત : ડિગ્રી સાથે અનુભવ

લાઇબ્રેરિયન :01 જગ્યા
લાયકાત : ડિગ્રી/ડિપ્લોમા (લાઈબ્રેરી સાયન્સ)

કોમ્પ્યુટર ઓપરેટર : 04 જગ્યા
લાયકાત : ગ્રેજ્યુએટ + કોમ્પ્યુટર સર્ટિ

એકાઉન્ટ ક્લાર્ક કમ ટાયપિસ્ટ : 58 જગ્યા
લાયકાત : B.Com. અનુભવ સાથે તેમજ કોમ્પ્યુટર અને એકાઉન્ટ અંગેનું નોલેજ


ચલણ
જનરલ/OBC (પુરુષ) : 700/-
જનરલ/OBC (સ્ત્રી) : 350/-
SC/ST/PWD : ચલણ નથી

ઉંમર
સ્ટેનોગ્રાફર  : 18 થી 27
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ : 18 થી 25
બીજી અન્ય પોસ્ટ માટે : 28 થી વધુ નહીં 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ibpsonline.ibps.in/nyksvpsjun19/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)