SMC (સુરત મહા નગરપાલિકા) માં ITI પર ભરતી. 

કુલ જગ્યા : 700

ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ : 22/07/2019 થી 31/07/2019 બપોરે 1 વાગ્યા સુધી.

ભરતી મેળાની તારીખ : 31/07/2019 સવારે 10 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધી

ભરતી મેળાનું સરનામું : 

કૉમ્યુનિટી હૉલ,
દિવાળી બાગ સોસાયટી પાસે,
ઋષભ ચાર રસ્તા, રાંદેર રોડ,
અડાજણ પાટિયા, સુરત.

ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન માટે : અહી ક્લિક કરો 

ફોર્મ ભરતા પહેલા ફોર્મ ભરવા માટેની જરૂરી સૂચના જરૂર વાંચવી

ભરતી માટેની બાકી તમામ સૂચના માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   


નીચેની લિંક કોપી કરી તમારા મોબાઈલ, ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://suratmunicipal.gov.in/Recruitment/ApplyJob.aspx