SS હોસ્પિટલ પેટલાદ દ્વારા ભરતી
નોકરી : બિન સરકારી
ભરતી : કોન્ટ્રાક્ટ બેઝ (કરાર આધારિત)
ઇન્ટરવ્યુ દ્વારા ભરતી
ઇન્ટરવ્યુ સ્થળ
એસ.એસ. હોસ્પિટલ પેટલાદ જી. આણંદ
પોસ્ટ :
સ્ટાફ નર્સ
ડેન્ટલ એન્ટ્રી ઓપરેટર
સોશિયલ વર્કર
ડેન્ટલ આસિસ્ટન્ટ
ઇન્સટ્રક્ટર
ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ
ઓડિયોલોજિસ્ટ
છેલ્લી તારીખ : 17/07/2019
જગ્યા, લાયકાત વગેરે વિગત નીચે આપેલ જાહેરાત માં બતાવેલ છે.