ડિજિટલ ગુજરાત દ્વારા સ્કૉલરશીપ ફોર્મ શરૂ
(વર્ષ : 2019-20)
➩ કોલેજ / ITI તેમજ અન્ય ગ્રેજ્યુએશન કરતાં વિદ્યાર્થીઓએ માટે સ્કોલરશીપ ફોર્મ તા.21/08/2019 થી 15/10/2019 સુધી ભરાશે.
⇒ સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ
1 ફોટો
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધો.10,12 ની માર્કશીટ (જે લાગુ પડે તે)
(નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )
કોલેજના જે સેમ. માં હોય તે પહેલા ના સેમ. ની તમામ માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5.આવકનો દાખલો
6. આધાર કાર્ડ
7. બેન્ક પાસબુક
8. ફી ભર્યાની પહોંચ
9. LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
SC કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની રીત : અહી ક્લિક કરો
ST કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની રીત : અહી ક્લિક કરો
SEBC (OBC) કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની રીત : અહી ક્લિક કરો
બાકી રહેલ જરૂરી તમામ ડૉક્યુમેન્ટ ⟱
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
:: ફોર્મ ભરવા માટે જરૂરી સૂચના :: ⟱