AMC (અમદાવાદ મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી

પોસ્ટ 
1. સહાયક સેનેટરી ઈન્સ્પેકટર 
અરજી ફોર્મ ભરવાની તારીખ : 23/08/2019 થી 19/09/2019 સુધી
લાયકાત : SI (સેનેટરી ઈન્સ્પેકટર) તેમજ પબ્લિક હેલ્થ કામગીરી અંગેનો પાંચ વર્ષનો અનુભવ.
પગાર : 31340/- (ત્રણ વર્ષ માટે ફિક્સ)
ઉંમર : 38 વર્ષથી વધુ નહીં 
ભરતી અંગેની વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

2. સહાયક ટેકનિકલ સુપરવાઇઝર 
અરજી ફોર્મ ભરવાની તારીખ : 15/08/2019 થી 10/09/2019 સુધી
લાયકાત : BE (ઇલેક્ટ્રિકલ / મિકેનિકલ) અથવા ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ / મિકેનિકલ)
પગાર : 31340/- (ત્રણ વર્ષ માટે ફિક્સ)
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 
ભરતી અંગેની વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

3. સહાયક ગાર્ડન સુપરવાઇઝર 
અરજી ફોર્મ ભરવાની તારીખ : 13/08/2019 થી 03/09/2019 સુધી
લાયકાત : 10 પાસ + ડિપ્લોમા એગ્રીકલ્ચર અથવા 12 પાસ + B.Sc. એગ્રીકલ્ચર
પગાર : 19950/- (ત્રણ વર્ષ માટે ફિક્સ)
ઉંમર : 18 થી 40 વર્ષ 
ભરતી અંગેની વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

4. ઈન્સ્પેકટર (ઇ-સ્ટેટ) 
અરજી ફોર્મ ભરવાની તારીખ : 10/08/2019 થી 31/08/2019 સુધી
લાયકાત : B.E. (સિવિલ)
પગાર : 44900/-
ઉંમર : 45 વર્ષથી વધુ નહીં
ભરતી અંગેની વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

5. આસિસ્ટન્ટ ઇ-સ્ટેટ / TDO ઓફિસર 
અરજી ફોર્મ ભરવાની તારીખ : 10/08/2019 થી 31/08/2019 સુધી
લાયકાત : B.E. (સિવિલ)
પગાર : 53100/-
ઉંમર : 45 વર્ષથી વધુ નહીં
ભરતી અંગેની વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

6. ડેપ્યુટી ઇ-સ્ટેટ / TDO ઓફિસર 
અરજી ફોર્મ ભરવાની તારીખ : 10/08/2019 થી 31/08/2019 સુધી
લાયકાત : B.E. (સિવિલ) + ત્રણ વર્ષનો અનુભવ
પગાર : 67700/-
ઉંમર : 45 વર્ષથી વધુ નહીં
ભરતી અંગેની વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ahmedabadcity.gov.in/portal/web?requestType=ApplicationRH&actionVal=viewRecruitmentForm&queryType=Select&screenId=330000

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)