કમાણી સાયન્સ કોલેજ અમરેલી દ્વારા B.Sc., B.A., B.C.A. સેમ-3 પરીક્ષા ફોર્મ શરૂ... 

સેમેસ્ટર - ૩ ની યુનીવર્સીટી પરીક્ષાના ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી ઓનલાઈન ભર્યા બાદ તમામ માર્કશીટની ઝેરોક્ષ નકલ સાથે ફોર્મમાં સંપૂર્ણ વિગત ભરી કોલેજ કાર્યાલય માં તારીખ         ૧૧ - ૦૮ - ૧૯ થી ૨૦ - ૦૮ - ૧૯ દરમ્યાન જમા કરાવવા જણાવવામાં આવે છે


વધારે માહિતી માટે : અહી ક્લિક કરો