ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ યાંત્રિકમાં ભરતી...

ફોર્મ શરૂ થયાની તારીખ : 11/08/2019
છેલ્લી તારીખ : 17/08/2019 
ટેસ્ટ માટે : સપ્ટેમ્બર 2019 (અંદાજિત) 
એડમિટ  કાર્ડ તારીખ : 01 થી 08/09/2019 સુધી
બેઝિક ટ્રેનીંગ : ફેબ્રુઆરી - 2020 

ઉંમર : 18 થી 22

(ફોર્મ ભરનારની જન્મ તારીખ 01/02/1998 થી 31/01/2002 વચ્ચેની હોવી જોઈએ.)

લાયકાત : 10 પાસ + ડિપ્લોમા (60 % સાથે) 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.

ઓફિશિયલ વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://joinindiancoastguard.gov.in/Default.aspx


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)