એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન ફોર્મ...
(એપ્રેન્ટિસની ભરતી માટે એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન જરૂરી છે. )
એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો અને સહી
- ITI ની માર્કશીટ (બધા સેમેસ્ટરનું સાથે રિઝલ્ટ આવેલ છે તે એક માર્કશીટ)
- આધાર કાર્ડ
- LC લિવિંગ સર્ટિ (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- ધો. 10 અથવા ધો.12 ની માર્કશીટ
એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન કર્યા બાદ રજીસ્ટ્રેશન નંબર સાચવીને રાખવો.
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશો.
⤋⤋⤋
https://apprenticeshipindia.org/
રજીસ્ટ્રેશન માટે
https://apprenticeshipindia.org/candidate-registration
લૉગિન માટે
https://apprenticeshipindia.org/login
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)