ઇંડિયન આર્મી ઓપન ભરતી
આગામી તા.06/11/2019 થી તા.16/11/2019 સુધી જામનગર ખાતે સૌરાષ્ટ્ર તથા કચ્છના જિલ્લાઓ માટે આર્મી રેલી યોજાનાર છે.
આ ભરતી ફક્ત પુરુષ (Male) ઉમેદવાર માટે છે.
🔹 લાયકાત :- ધો. 10 અથવા 12 પાસ
⇛ ફોર્મ શરૂ થવાની તારીખ અને અન્ય માહિતી નોટિફિકેશન આવ્યા પછી મૂકવામાં આવશે....
⇛ પોસ્ટ : સોલ્ડર ટ્રેડમેન
ઉંમર : 17.5 થી 23 વર્ષ
ઊંચાઈ : 168
વજન : 48 Kg
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)
⇛ પોસ્ટ : સોલ્ડર જનરલ ડ્યૂટી
ઉંમર : 17.5 થી 21 વર્ષ
ઊંચાઈ : 168
વજન : 50 Kg
છાતી :
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)
⇛ પોસ્ટ : સોલ્ડર ટેકનિકલ
ઉંમર : 17.5 થી 23 વર્ષ
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ 50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)
⇛ પોસ્ટ : સોલ્ડર ટેકનિકલ અમ્યુનિશન
ઉંમર : 17.5 થી 23 વર્ષ
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, અંગ્રેજી 50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)
⇛ પોસ્ટ : સોલ્ડર નર્સિંગ આસિસ્ટન્ટ
ઉંમર : 17.5 થી 23 વર્ષ
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી ⇓
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી 50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)
⇛ પોસ્ટ : સોલ્ડર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ
ઉંમર : 17.5 થી 23 વર્ષ
ઊંચાઈ : 162
વજન : 50 Kg
છાતી ⇓
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (60 % સાથે દરેક વિષયમાં 50 માર્ક સાથે)
⇛ પોસ્ટ : સિપોઇ ફાર્મા
ઉંમર : 19 થી 25 વર્ષ
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી ⇓
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી અને ડિપ્લોમા ફાર્મસી 50% સાથે)
ખાસ નોંધ :- રજીસ્ટ્રેશન ખુબ જ કાળજીપૂર્વક કરવું, આધાર નંબરનો એક જ વાર ઉપયોગ થતો હોવાથી ફરીવાર રજીસ્ટ્રેશન નહીં કરી શકો, અને રજીસ્ટ્રેશન કરો ત્યારે નામ પણ આધાર કાર્ડ પ્રમાણે જ આપવું. બને ત્યાં સુધી ઓનલાઈન કમ્પ્યુટર સેંટર (સાઇબર કાફે) માં ફોર્મ ભરવાનો આગ્રહ રાખો.
➤ ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10/12 ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )
4. આધાર કાર્ડ
➤ ભરતી સમયે અફિડેવિટ ફોર્મ સાથે લઈ જવું ફરજિયાત છે.
➤ એફિડેવિટ ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો.
-: ઓફિશિયલ વેબસાઇટ :-
www.joinindianarmy.nic.in/
www.joinindianarmy.nic.in/