ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નેવિકમાં ભરતી...

ફોર્મ શરૂ થવાની તારીખ : 26/08/2019
છેલ્લી તારીખ : 01/09/2019

એડમિટ  કાર્ડ તારીખ : 17 થી 23/09/2019 સુધી
ઉંમર : 18 થી 22
(ફોર્મ ભરનારની જન્મ તારીખ 01/02/1998 થી 31/01/2002 વચ્ચેની હોવી જોઈએ.)

લાયકાત : 12 પાસ (મેથ્સ અને ફિઝીક્સ અને 50% સાથે) 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://www.joinindiancoastguard.gov.in/Default.aspx

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)


ઓફિશિયલ વેબસાઇટ માટે : અહી ક્લિક કરો