સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા CCC માટેના ફોર્મ શરૂ.....
આ ફોર્મ માત્ર સરકારી નોકરી કરતાં ઉમેદવાર જ ભરી શકશે..
::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
આ ફોર્મ માત્ર સરકારી નોકરી કરતાં ઉમેદવાર જ ભરી શકશે..
::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો અને સહી
- મોબાઈલ નંબર
- ઈમેલ આઇ ડી
- પાન કાર્ડ
- નોકરી જોઇન કર્યાની તારીખ
- નોકરી રીટાઇરમેન્ટ તારીખ
::: ફી પ્રોસેસ :::
- પ્રેક્ટિકલ માટે : 100/-
- થીયરી માટે : 100/-
- પ્રેક્ટિકલ અને થીયરી બંને માટે : 200/-
ફોર્મ શરૂ તારીખ : 14/02/2023
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://ccc.saurashtrauniversity.edu/Form_Agree_note.aspx
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)