ફોર્મ શરૂ થયાની તારીખ : 16/08/2019 (બપોરે 1 વાગ્યે)
છેલ્લી તારીખ : 31/08/2019 (બપોરે 1 વાગ્યા સુધી)
પોસ્ટ
ડેપ્યુટી સેક્સન ઓફિસર / ડેપ્યુટી મામલતદાર ક્લાસ-3
જગ્યા : 154
લાયકાત : ગ્રેજ્યુએટ (કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હસે તે ઉમેદવાર પણ ફોર્મ ભરી શકશે.
રીડર / એસોસિયેટ પ્રોફેસર (હોમિયોપેથી), સર્જરી ક્લાસ-1
જગ્યા : 1
રીડર / એસોસિયેટ પ્રોફેસર (હોમિયોપેથી), ઓબ્સટેટ્રિક એન્ડ ગાયનેકોલોજિ ક્લાસ-1
જગ્યા : 1
રીડર / એસોસિયેટ પ્રોફેસર (હોમિયોપેથી), પ્રેક્ટિસ ઓફ મેડિશિયન ક્લાસ-1
જગ્યા : 1
ડિરેક્ટર આરકીઑલોજિ મ્યુઝિયમ ક્લાસ-2
જગ્યા : 1
સુપ્રિટેડન્ટ આરકીઑલોજિ મ્યુઝિયમ ક્લાસ-2
જગ્યા : 4
આસિસ્ટન્ટ ડિરેક્ટર હોર્ટીકલ્ચર/સબજેક્ટ મેટર સ્પેશિયાલિસ્ટ એગ્રીકલ્ચર & કો-ઓપરેટિવ ક્લાસ-2
જગ્યા : 1
ડિસિગ્નેટેડ ઓફિસર ગુજરાત મેડિશિયન સર્વિસ ક્લાસ-1
જગ્યા : 15
આસિસ્ટન્ટ ડિરેક્ટર (ડિરેક્ટર, ગવરમેંટ પ્રિંટિંગ & સ્ટેશનરી) ક્લાસ -2
જગ્યા : 2
મેડિકલ એંજિનિયર ગવરમેંટ પ્રિંટિંગ & સ્ટેશનરી ક્લાસ -2
જગ્યા : 1
ફોર્મ ભરવા માટે જરૂરી
ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં
હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. નોન-ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
ચલણ
ઓપન માટે : Rs. 112/-
ચલણ
ઓપન માટે : Rs. 112/-
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)