GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા પરીક્ષા નોટિસ 



GSRTC દ્વારા નીચે આપેલ પોસ્ટ માટે જે એક્ઝામ તા. 11/08/2019 ના રોજ લેવાની છે તે અંગે જરૂરી સૂચના

  • સ્ટોર્સ સુપરવાઇઝર (એડ નંબર : GSRTC/201516/12)
  • સિનિયર એકાઉન્ટન્ટ/ઈન્સ્પેકટર ઓફ એકાઉન્ટસ (એડ નંબર : GSRTC/201819/11)
  • સ્ટોર કીપર (એડ નંબર : GSRTC/201819/12)
  • ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર (એડ નંબર : GSRTC/201819/15)
  • સુરક્ષા મદદનીશ (એડ નંબર : GSRTC/201819/3)
  • સિનિયર આસિસ્ટન્ટ (એડ નંબર : GSRTC/201819/5)
  • આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિનટેડન્ટ (એડ નંબર : GSRTC/201819/8)
  • મદદનીશ સુરક્ષા નિરીક્ષક (એડ નંબર : GSRTC/201819/9)