LIC (લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન) માં ભરતી
છેલ્લી તારીખ : 26/08/2019
કોલ લેટર : સપ્ટેમ્બર 2019 (અંદાજિત)
પરીક્ષા : 9,10 Oct 2019
જગ્યા : 300
આસિસ્ટન્ટ મેનેજર : 125 જગ્યા
લાયકાત : ગ્રેજ્યુએટ (55 % સાથે)
એસોશિએટ મેનેજર : 75 જગ્યા
લાયકાત : ગ્રેજ્યુએટ (60 % સાથે) અને CA
આસિસ્ટન્ટ મેનેજર : 100 જગ્યા
લાયકાત : ગ્રેજ્યુએટ + MBA
ઉંમર : 21 થી 28
ચલણ : 500/-
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
http://www.lichousing.com/job_opportunities.php
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)