SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) માં બેન્ક મેડિકલ ઓફિસરમાં ભરતી....

ભરતી શરૂ થયાની તારીખ : 27/08/2019
છેલ્લી તારીખ : 19/09/2019


પોસ્ટ : બેન્ક મેડિકલ ઓફિસર

ચલણ 

SC/ST/PWD : 125/-

Open/EWS/OBC : 750/-


ઉંમર : 35 વર્ષથી વધુ નહીં

લાયકાત : MBBS 



ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 


recruitment.bank.sbi/crpd-sco-2019-20-12/apply


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)