SEB (સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ) દ્વારા NTSE ( નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન) ફોર્મ શરૂ.... 

ધો. 11 અને 12 માટે સ્કોલરશીપ મેળવવા માટેના ફોર્મ...

(નોંધ : સ્કૉલરશિપ માટે આ પરીક્ષા પાસ કરવાની રહેશે.)

અગત્યની તારીખો :::::: ⟱ 





નીચેની લિંક કોપી કરી તમારા મોબાઈલ, ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://sebexam.org/ApplyOnline


ફોર્મ ભરતા પહેલા નીચે આપેલ  સૂચના વાંચી લેવી.