UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા સિવિલ સર્વિસેસ (મેઇન) પરીક્ષા માટેના કોલ લેટર શરૂ.... 

એડમિટ કાર્ડ તા.30/08/2019 થી 29/09/2019 સુધી ડાઉનલોડ કરી શકાશે. 

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://upsconline.nic.in/eadmitcard/admitcard_csm_2019/


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો