ગુજરાત રાજ્ય આપતિ વ્યવસ્થાપન સતા મંડળ દ્વારા ભરતી 

અરજી ફોર્મ ભરવાની તારીખ : 16/09/2019 થી 30/09/2019 સુધી.

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 11 માસના કરાર આધારિત.... 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

લાયકાત, પોસ્ટ, પગાર વગેરે જોવા માટે 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

jobs.gsdma.org/#

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)