ONGC (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન) પેટ્રો એડિશન લિમિટેડ OPAL દ્વારા ભરતી 

પોસ્ટ

એક્સિક્યુટિવ : 1 જગ્યા
અનુભવ : 1 વર્ષ
નોકરીનું સ્થળ : દહેજ
ઉંમર : 28 વર્ષ
લાયકાત : BE ( બેચલર ઓફ એંજિનિયર)

જનરલ મેનેજર : 1 જગ્યા
અનુભવ : 21 વર્ષ
નોકરીનું સ્થળ : દહેજ
ઉંમર : 52 વર્ષ
લાયકાત : BE ( બેચલર ઓફ એંજિનિયર) અથવા 2 વર્ષ ફૂલ ટાઈમ MBA

સિનિયર મેનેજર (Chemicals Procurements) : 2 જગ્યા
અનુભવ : 15 વર્ષ
નોકરીનું સ્થળ : દહેજ
ઉંમર : 48 વર્ષ
લાયકાત :  BE ( બેચલર ઓફ એંજિનિયર) અથવા 2 વર્ષ ફૂલ ટાઈમ MBA


મેનેજર (PE બિઝનેસ) : 1 જગ્યા
અનુભવ : 12 વર્ષ
નોકરીનું સ્થળ : વડોદરા
ઉંમર : 42 વર્ષ
લાયકાત :  BE ( બેચલર ઓફ એંજિનિયર) અથવા 2 વર્ષ ફૂલ ટાઈમ MBA


ડેપ્યુટી મેનેજર : 05 જગ્યા
અનુભવ : 09 વર્ષ
નોકરીનું સ્થળ : વડોદરા
ઉંમર : 38 વર્ષ
લાયકાત :  BE ( બેચલર ઓફ એંજિનિયર) અથવા 2 વર્ષ ફૂલ ટાઈમ MBA


આસિસ્ટન્ટ મેનેજર : 6 જગ્યા
અનુભવ : 12 વર્ષ
નોકરીનું સ્થળ : વડોદરા
ઉંમર : 42 વર્ષ
લાયકાત :  BE ( બેચલર ઓફ એંજિનિયર) અથવા 2 વર્ષ ફૂલ ટાઈમ MBA


સિનિયર એક્સિક્યુટિવ : 1 જગ્યા 
અનુભવ : 03 વર્ષ
નોકરીનું સ્થળ : વડોદરા
ઉંમર : 32 વર્ષ
લાયકાત :  BE ( બેચલર ઓફ એંજિનિયર) અથવા 2 વર્ષ ફૂલ ટાઈમ MBA


છેલ્લી તારીખ : 06/10/2019 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

ભરતીની તમામ વિગત માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે :
(જે પોસ્ટ માં ફોર્મ Submit કરવું હોય તે પોસ્ટ પર ક્લિક કરો.)