પંજાબ એન્ડ સીંડ બેન્ક દ્વારા ભરતી
પોસ્ટ :
1. AGM-લો : 01 જગ્યા
લાયકાત : LLB + જરૂરી અનુભવ
અનુભવ : 35 થી 45
2. કંપની સેક્રેટરી : 01 જગ્યા
લાયકાત : ગ્રેજ્યુએટ + જરૂરી અનુભવ
અનુભવ : 30 થી 40
3. રાજભાષા અધિકારી : 01 જગ્યા
લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ + જરૂરી અનુભવ
અનુભવ : 30 થી 40
4. લો મેનેજર : 10 જગ્યા
લાયકાત : LLB + જરૂરી અનુભવ
અનુભવ : 25 થી 35
5. ફાયર સેફટી ઓફિસર : 01 જગ્યા
લાયકાત : B.E. / B.Tech. + જરૂરી અનુભવ
અનુભવ : 25 થી 35
6. સિક્યુરિટી ઓફિસર : 15 જગ્યા
લાયકાત : ગ્રેજ્યુએટ + જરૂરી અનુભવ
અનુભવ : 30 થી 40
7. એગ્રીકલ્ચર ફિલ્ડ ઓફિસર : 50 જગ્યા
લાયકાત : ગ્રેજ્યુએટ + જરૂરી અનુભવ
અનુભવ : 20 થી 30
8. ચાર્ટડ એકાઉન્ટન્ટ : 50 જગ્યા
લાયકાત : CA
અનુભવ : 20 થી 30
9. સૉફ્ટવેર ડેવલોપર / IT પ્રોગ્રામર : 30 જગ્યા
લાયકાત : ડિગ્રી એંજિનિયર + જરૂરી અનુભવ
અનુભવ : 20 થી 30
10. રાજભાષા ઓફિસર : 05 જગ્યા
લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ + જરૂરી અનુભવ
અનુભવ : 20 થી 30
11. ટેકનિકલ ઓફિસર (સિવિલ) : 02 જગ્યા
લાયકાત : ડિગ્રી (સિવિલ એંજિનિયર)
અનુભવ : 20 થી 30
12. ટેકનિકલ ઓફિસર (ઇલેક્ટ્રિકલ) : 02 જગ્યા
લાયકાત : ડિગ્રી (ઇલેક્ટ્રિકલ એંજિનિયર)
અનુભવ : 20 થી 30
ભરતી અંગેની વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે જરૂરી
ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ
ભરતી વખતે મોબાઈલ હાજરમાં
હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://ibpsonline.ibps.in/pnbsndaug19/
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)