RTO માન્ય ટુ વ્હીલ તેમજ ફોર વ્હીલ ના લાઇસન્સ ના ફોર્મ અંગે.... 


લાઇસન્સ ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
1. ફોટો/સહી 
2. LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર) 
અથવા જન્મ તારીખનો દાખલો 
3. આધાર કાર્ડ 
4. ચુટણી કાર્ડ 
( ઉમેદવાર નું ચુટણી કાર્ડ ના હોય તો પિતાનું ચુટણી કાર્ડ)


ટુ વ્હીલ લાઇસન્સ માટેની ફી : 
900/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ 

ફોર વ્હીલ લાઇસન્સ માટેની ફી : 
1350/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ 




પરીક્ષા પાસ કરવા માટે આ વિડિયો જોય શકો.






(  સ્ક્રીન  ZOOM કરવાથી વિડિયો પણ ZOOM થશે)