UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા અલગ અલગ પોસ્ટ માટે એક્ઝામ અંગેના ફોર્મ શરૂ...
એડ નંબર 12/2019
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 17/10/2019
પ્રિન્ટની છેલ્લી તારીખ : 18/10/2019
એડમિટ કાર્ડ
ડિસેમ્બરના છેલ્લા અઢવાડિયામાં
પ્રિલિ પરીક્ષા : 05/01/2020
પોસ્ટ
પોસ્ટ
સાયંટિસ્ટ -B (Ballistics) : 01 જગ્યા
લાયકાત : માસ્ટર ડિગ્રી ( ફિઝીક્સ / મેથ્સ)
અનુભવ : 3 વર્ષ
ઉંમર : 35 થી વધુ નહીં
અનુભવ : 3 વર્ષ
ઉંમર : 35 થી વધુ નહીં
આસિસ્ટન્ટ ડિરેક્ટર (Industrial Hygiene) : 01 જગ્યા
લાયકાત : માસ્ટર ડિગ્રી ( ફિઝીક્સ / મેથ્સ)
અનુભવ : 3 વર્ષ
ઉંમર : 35 થી વધુ નહીં
અનુભવ : 3 વર્ષ
ઉંમર : 35 થી વધુ નહીં
ડ્રગ ઈન્સ્પેકટર (યુનાની) : 01 જગ્યા
લાયકાત : ડિગ્રી ફાર્મસી
ઉંમર : 30 થી વધુ નહીં
ઉંમર : 30 થી વધુ નહીં
મેડિકલ ઓફિસર : (આયુર્વેદ) : 09 જગ્યા
લાયકાત : ડિગ્રી ( આયુર્વેદ)
ઉંમર : 30 થી વધુ નહીં
ઉંમર : 30 થી વધુ નહીં
મેડિકલ ઓફિસર (યુનાની) : 04 જગ્યા
લાયકાત : ડિગ્રી ( યુનાની)
ઉંમર : 30 થી વધુ નહીં
લાયકાત : ડિગ્રી ( યુનાની)
ઉંમર : 30 થી વધુ નહીં
ચલણ
જનરલ / ઓબીસી : Rs. 25/-
એસસી / એસટી / વિકલાંગ / સ્ત્રીઓ : ચલણ નથી
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ
5. આધાર કાર્ડ
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://upsconline.nic.in/ora/VacancyNoticePub.php
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)