કમાણી સાયન્સ અને પ્રતાપરાઇ આર્ટ્સ કોલેજ અમરેલી સેમ-1 ફી ભરવાનું શરૂ..... 


સેમેસ્ટર - ૧ ની યુનીવર્સીટી પરીક્ષાના ફોર્મ ભરવા બાબત.(૨૦૧૯ - ૨૦૨૦)
(B.A., B.Sc., B.C.A. Sem-1)


સેમેસ્ટર - ૧ ની યુનીવર્સીટી પરીક્ષાના ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી ઓનલાઈન ભર્યા બાદ તમામ માર્કશીટની ઝેરોક્ષ નકલ સાથે ફોર્મમાં સંપૂર્ણ વિગત ભરી કોલેજ કાર્યાલય માં તારીખ ૧૧ - ૧૦ - ૧૯ થી ૧૯ - ૧૦ - ૧૯ દરમ્યાન જમા કરાવવા જણાવવામાં આવે છે.


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો