સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (એક્સટર્નલ)
દ્વારા B.A., B.Com. સેમ-1 ના ફોર્મ શરૂ.... 
(ફક્ત રિપીટર વિદ્યાર્થીઓ માટે)

ફોર્મ ભરવાની તારીખો 

1. તા. 10/10/2019 થી 17/10/2019 સુધી રેગ્યુલર ફી સાથે 
(Rs. 485/- રેગ્યુલર ફી)

2. તા. 18/10/2019 થી 20/10/2019 સુધી લેઈટ ફી સાથે 
(Rs. 485/-  + Rs. 500/- = Rs. 985/- લેઈટ ફી)

3. તા. 21/10/2019 થી 23/10/2019 પેનલ્ટી 
(Rs. 485/-  + Rs. 500/- + Rs. 1500/- = 2485 પેનલ્ટી)


વધારે માહિતી માટે : અહી ક્લિક કરો


ફોર્મ અંગેની નોટિફિકેશન માટે



પરીક્ષાની તારીખ જાણવા માટે : અહી ક્લિક કરો