સુરત સ્માર્ટ સિટી દ્વારા ભરતી.... 

ભરતી : કરાર આધારિત (11 માસનો કરાર) 

પોસ્ટ
1. Public Engagement & Partnership Officer
લાયકાત : ગ્રાફિક ડિઝાઇનિંગ કોર્સ 
અનુભવ : 3 વર્ષ 

2. Environmental & Social Nodal Officer
લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ
અનુભવ : 3 વર્ષ

છેલ્લી તારીખ : 10/11/2019 (બપોરે 5 વાગ્યા સુધી) 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://recruitment.suratsmartcity.com/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)