GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા નીચે આપેલ પોસ્ટ માટે પરીક્ષાની નવી તારીખ જાહેર..... 


પોસ્ટ
1. સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર
2. ચાઈલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેકટ ઓફિસર
3. પ્રાઈવેટ સેક્રેટરી (અંગ્રેજી)
4. પ્રાઈવેટ સેક્રેટરી (ગુજરાતી)