ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL) દ્વારા ભરતી... 

છેલ્લી તારીખ : 22/10/2019 

માઇન્સ મેનેજર (ફર્સ્ટ ક્લાસ) : 01 
આસિસ્ટન્ટ મેનેજર (ફર્સ્ટ ક્લાસ) : 02 
આસિસ્ટન્ટ મેનેજર (સેકન્ડ ક્લાસ) : 09 
માઇન્સ સર્વેયર : 02 
ઓવરમેન : 12 
માઇન્સ સિરદાર : 14 
કોલીઅરી એંજિનિયર (મિકેનિક) : 01 
કોલીઅરી એંજિનિયર (સિવિલ) : 01 
ઇલેક્ટ્રિકલ ફોરમેન / સુપરવાઇઝર : 02 
મિકેનિકલ ફોરમેન / સુપરવાઇઝર : 02 
ઇલેક્ટ્રિશિયન : 06 

કુલ જગ્યા : 52

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   



લાયકાત ઉંમર વગેરે વિગત માટે





નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 


https://cdn4.tcsion.com/EForms/configuredHtml/2621/63060/Index.html


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)