GSLCS (ગુજરાત સ્ટેટ લાયન કંઝર્વેશન સોસાયટી) દ્વારા વેટેનરી ડોક્ટરની ભરતી..... 


ઇન્ટરવ્યુ દ્વારા ભરતી (કરાર આધારિત) 

સ્થળ : ધારી (અમરેલી) 

લાયકાત : પશુ ચિકિત્સકની ડિગ્રી (વેટેનરી ડિગ્રી) 

પગાર : 45000/-  

ઇનરવ્યું તા. 15/10/2019 

: : : : વધારે માહિતી માટે : : : :