LRB (લોકરક્ષક ભરતી બોર્ડ) દ્વારા કોન્સટેબલ (લોકરક્ષક) ભરતી માટે અગત્યની સૂચના.....
લોકરક્ષક કેડર જરૂરી સુચના
લોકરક્ષક કેડર ભરતીની પ્રક્રિયા હવે આખરી તબકકામાં છે અને ટુંક સમયમાં પરિણામ જાહેર કરવામાં આવનાર છે.
તાજેતરમાં શૈક્ષણીક લાયકાતમાં ફેરફાર થયેલ છે જેની અસર ચાલુ લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં થવાની છે તેવી અફવાઓ વહેતી થઇ છે. આ બાબતે સ્પષ્ટપણે જણાવવાનું કે, ચાલુ ભરતી પ્રક્રિયામાં લાયકાત અંગે કોઇ પણ ફેરફાર થવાનો નથી અને જાહેરાતમાં જે લાયકાતો દર્શાવવામાં આવેલ છે તે મુજબ જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાને આરે કાર્યવાહી ચાલુ છે.
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો