SSC (સ્ટાફ સિલેકસન કમિશન) દ્વારા CGL (કમબાઈન ગ્રેજ્યુએશન લેવલ) ભરતી....

ફોર્મ શરૂ થયાની તારીખ : 22/10/2019
છેલ્લી તા. 25/11/2019 (બપોરે 5 વાગ્યા સુધી)
ઓનલાઈન પેમેન્ટની છેલ્લી : તા.27/11/2019 (બપોરે 5 વાગ્યા સુધી)
ઓફલાઇન ચલન જનરેટ કરવાની છેલ્લી તા. 27/11/2019
ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. 29/11/2019
Tire-1 પરીક્ષા : 02/03/2020 થી 11/03/2020
Tire-2 પરીક્ષા : 22/06/2020 થી 25/06/2020


પોસ્ટ
Group-B

1. Assistant Audit Officer
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં

2. Assistant Accounts Officer
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 

3. Assistant Section Officer
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 20 થી 30 વર્ષ 

4. Assistant Section Officer
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 

5. Assistant
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 18 થી 30 વર્ષ 

6.Assistant
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 20 થી 30 વર્ષ 

7. Inspector (Preventive Officer)
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 

8. Inspector (Examiner)
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 

9. Assistant Enforcement Officer
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 

10. Sub Inspector
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 20 થી 30 વર્ષ 

11. Inspector Posts
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 18 થી 30 વર્ષ 

12.Inspector
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 

13. Assistant
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 

14. Assistant/ Superintendent
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 

15. Divisional Accountant
લાયકાત : ગ્રેજ્યુએટ
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 

16. Sub Inspector
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 

17 Junior Statistical Officer
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 32વર્ષથી વધુ નહીં 

18. Statistical Investigator Grade-II
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 

Group-C

19. Inspector of Income Tax
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 

20. Auditor
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 18 થી 27 વર્ષ 

21. Accountant
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 18 થી 27 વર્ષ 

22. Accountant/ Junior Accountant
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 18 થી 27 વર્ષ 

23. Senior Secretariat Assistant/ Upper Division Clerks
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 18 થી 27 વર્ષ 

24. Tax Assistant
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 18 થી 27 વર્ષ 

25. Sub-Inspector
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 18 થી 27 વર્ષ 

26. Upper Division Clerk
લાયકાત : ગ્રેજ્યુએટ 
ઉંમર : 18 થી 27 વર્ષ 

ચલણ
જનરલ માટે : રૂ.100/-
એસસી/એસટી/સ્ત્રી/એક્સ સર્વિસમેન : ચલણ નથી

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ  

ભરતી અંગેની માહિતી માટે : અહી ક્લિક કરો  


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી રજીસ્ટ્રેશન કરી શકશો. 

https://ssc.nic.in/Registration/Home


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)
_____________________________________

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ssc.nic.in/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)