સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (એક્સટર્નલ)
દ્વારા B.A., B.Com.સેમ-1 ના ફોર્મ શરૂ....
ફોર્મ ભરવાની તારીખો
1. તા. 07/11/2019 થી 12/11/2019 સુધી રેગ્યુલર ફી સાથે
(Rs. 485/- રેગ્યુલર ફી) + ફોર્મ ચાર્જ
પરીક્ષા શરૂ થવાની તારીખ : 28/11/2019
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ધો.12 ની માર્કશીટ
3. આધાર કાર્ડ
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ અંગેની નોટિફિકેશન માટે
⟱
