સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.A., B.Com. સેમ-1 એક્સટર્નલ પરીક્ષાની હૉલ ટિકિટ શરૂ... 

B.COM. સેમ-1 ટાઈમ ટેબલ અને પરીક્ષા કેન્દ્રોની યાદી : અહી ક્લિક કરો
B.A. સેમ-1 ટાઈમ ટેબલ અને પરીક્ષા કેન્દ્રોની યાદી : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

http://external.saurashtrauniversity.edu/ug/


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)

___________________

હૉલ ટિકિટ તા.25/11/2019 ના રોજ થી શરૂ થશે 

પરીક્ષા તા.28/11/2019