સાણંદ નગરપાલિકા દ્વારા ભરતી.... 

ભરતી : ઓફલાઇન 

ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર
લાયકાત : ગ્રેજ્યુએશન + કોમ્પ્યુટર અંગેની જાણકારી.
હેલ્પર મ્યુન્સિપાલ એંજિનિયર
લાયકાત : ડિપ્લોમા એંજિનિયર + CCC પાસ

ઉંમર : 18 થી 33 

ચલણ
ઓપન માટે : Rs. 500/-
એસસી / એસટી / વિકલાંગ માટે : Rs. 250/-

છેલ્લી : તા. 06/12/2019

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો