નોર્થ ઈસ્ટર્ન રેલ્વે દ્વારા એપ્રેન્ટિસ ભરતી....

શરૂ થવાની તારીખ : 26/11/2019
છેલ્લી તા. : 25/12/2020 (બપોરે 5 વાગ્યા સુધી

કુલ જગ્યા : 1104 

ઉંમર : 15 થી 24 વર્ષ
ઉંમરમાં છૂટછાટ
ઓબીસી : 3 વર્ષ
એસસી/એસટી : 5 વર્ષ
વિકલાંગ : 10 વર્ષ

ચલણ
જનરલ / ઓબીસી : Rs. 100/-
એસસી /એસટી / વિકલાંગ / સ્ત્રી : ચલણ નથી

લાયકાત : 10 પાસ (50% સાથે) + ITI (જરૂરી ટ્રેડ સાથે) 

પોસ્ટ અને જગ્યા 



ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો  (EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ

ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://www.nergkp.org/index_ner_act_apprentice_training_2019_1349.php


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)