કલેક્ટર ઓફિસર નવસારી દ્વારા લો ઓફિસરની ભરતી.... 

પોસ્ટ : લો ઓફિસર 

ઉંમર : 40 વર્ષથી વધુ નહીં 

પગાર : Rs.40,000/- 

લાયકાત : LLB 

અનુભવ : 5 વર્ષનો 

ઇન્ટરવ્યુ તારીખ : 11/11/2019