BROADCAST ENGINEERING CONSULTANTS INDIA LIMITED (BECIL)
દ્વારા ભરતી...
ભરતી શરૂ થયાની તારીખ : 08/11/2019
છેલ્લી તા. : 18/11/2019
ભરતી : કોન્ટ્રાક્ટબેઝ (કરાર આધારિત)
પોસ્ટ
1. Skilled Manpower
લાયકાત : ITI Certificate in Electrical Trade or Higher Technical Degree Diploma (Engineering)
જગ્યા : 1402
2. Un-Skilled Manpower
લાયકાત : 8 પાસ
જગ્યા : 2493
ચલણ
ઓપન / ઓબીસી : Rs. 500/-
એસસી/એસટી/વિકલાંગ : Rs. 250/-
Payment Mode: Demand Draft
ઉંમર : 18 થી 45
ફોર્મ ભરવા માટે જરૂરી
ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ
ભરતી વખતે મોબાઈલ હાજરમાં
હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
http://www.beciljobs.com/
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
