BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) દ્વારા કોન્સટેબલ GD (જનરલ ડ્યૂટી) માટે ભરતી....


અરજી ફોર્મ ભરવાની તારીખ : 07/11/2019 થી 14/11/2019

ભરતી : ઓફલાઇન 


ઉંમર : 18 થી 23 
ઉમેદવારની જન્મ તારીખ : 02/08/1996 થી 01/08/2001 વચ્ચેની હોવી જોઈએ. 

જગ્યા : 1356

લાયકાત : 10 પાસ 

ઊંચાઈ : 
165 સે. (પુરુષ) 
155 સે. (ફિમેલ) 

ફોર્મ કઈ રીતે ભરવું 
1. ફોર્મ હિન્દી અથવા અંગ્રેજીમાં ભરવું 
2. ફોર્મ સાથે જાતિનો દાખલાની ઝેરોક્ષ જોડવી (OBC/EWS/SC/ST)
3. ડોમિસાઈલ સર્ટિની ઝેરોક્ષ (સહી કરેલ
4. એક આઈ. ડી. પ્રૂફ (આધાર/ચૂંટણી કાર્ડ/રેશન કાર્ડ) કોઈ પણ એક 

ફોર્મ ભરતા પહેલા ભરતી અંગેની ફૂલ નોટિસ વાંચી લેવી. 

ભરતી અંગેની ફૂલ નોટિસ માટે : અહી ક્લિક કરો

ફોર્મ માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
 

આ ભરતી નીચે આપેલ જિલ્લાઑ માટે છે.
1.  Jammu
2.  Samba
3.  Kathua
4.  Poonch
5.  Rajouri
6.  Baramulla
7.  Bandipora
8.  Kupwara
9.  Kargil
10. Leh