CISF સેંટરલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા ભરતી 

પોસ્ટ : સ્પોર્ટ પર્સન (હેડ કોન્સટેબલ જનરલ ડ્યૂટી)

જગ્યા : 300

ભરતી : ઓફલાઇન

ઓફલાઇન ફોર્મ ભરવા માટે છેલ્લી તા.17/12/2019

ચલણ
ઓપન/ ઓબીસી & ઇડબલ્યુએસ માટે : Rs. 100/-
એસસી/એસટી/સ્ત્રી માટે : ચલણ નથી
પોસ્ટલ ઓર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચલણ ભરી શકાશે.

ઉંમર : 18 થી 23
(તા. 02/08/1996 થી 01/08/2001 વચ્ચેની જન્મ તારીખ હોવી જોઈએ)
OBC માટે 3 વર્ષની છૂટછાટ
SC/ST માટે 5 વર્ષની છૂટછાટ

લાયકાત : 12 પાસ
(સ્ટેટ અથવા નેશનલ અથવા ઇન્ટરનેશનલ લેવલે ગેમ,સ્પોર્ટ અથવા દોડમાં ભાગ લીધેલ હોવો જરૂરી છે. ) 

શારીરિક યોગ્યતા 
ફોર્મ મોકલવા માટે એડ્રેસ 

ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો

પોસ્ટ અને જગ્યા 


Appendix A થી J સુધી ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો 

Appendix A થી J માં જાતિનો દાખલો વગેરે ડૉક્યુમેન્ટ ક્યાં ફોર્મેટમાં હોવા જોઈએ તે આપેલ છે.. 

ફોર્મ ભરતા પહેલા ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન વાંચી લેવી. 

ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો. 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો