GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા મામલતદારની પ્રિલિ પરીક્ષા માટેના કોલ લેટર શરૂ... 


પરીક્ષા તારીખ : 08/12/2019

ભરતી નો એડ નંબર : GPSC/201920/20


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d

(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)

પરિશિસ્ટ 1 માટે : અહી ક્લિક કરો