GSPHC (ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન) લિમિટેડ દ્વારા ભરતી....


પોસ્ટ

ટેકનિકલ
1. ઇલેક્ટ્રિકલ એંજિનિયર (ડિગ્રી)
2. સિવિલ એંજિનિયર (ડિગ્રી)
3. સ્ટ્રાક્ચરેકલ એંજિનિયર(ME)


નોન ટેકનિકલ
1. એકાઉન્ટ આસિસ્ટન્ટ
2. ગુજરાતી સ્ટેનો
3. ક્લાર્ક
4. કોમ્પ્યુટર ઓપરેટર

કુલ જગ્યા : 119

ભરતી માટે સિટી 
1. વડોદરા 
2. રાજકોટ 
3. સુરત 
4. જુનાગઢ 
5. મહેસાણા


ઉંમર : 25 થી 40 વર્ષ

ભરતી અંગેની લાયકાત, અનુભવ વગેરે નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

 ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો 

 : ઇન્ટરવ્યુ તારીખ : 
14-11-2019, 15-11-2019, 16-11-2019, 18-11-2019, 19-11-2019, 20-11-2019, 21-11-2019, 2-12-2019 & 3-12-2019