GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા નશાબંધી ઈન્સ્પેકટર શારીરિક કસોટી માટેના કોલ લેટર શરૂ...

પોસ્ટ : નશાબંધી ઈન્સ્પેકટર
એડ નંબર : 145/2017-18

કોલ લેટર : તા.20/11/2019 થી 30/11/2019 સુધી ડાઉનલોડ કરી શકાશે.

શારીરિક કસોટી : તા.30/11/2019 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. 

https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)