RMC (રાજકોટ મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર ભરતી રી-ઓપન.... 

છેલ્લી તા. 03/12/2019

લાયકાત : માન્ય યુનિવર્સિટીનો પશુધન નિરીક્ષક તાલીમનો સર્ટિફિકેટ કોર્સ 

પગાર : Rs. 19,950/- 

ઉંમર : 18 થી 30 




ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://117.240.113.212/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)