RTO માન્ય કંડક્ટર લાઇસન્સના ફોર્મ અંગે..... 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
1. એડ્રેસ પ્રૂફ (આધાર કાર્ડ)
2. મેડિકલ સર્ટિ
3. પોલીસ વેરિફિકેશન અંગેનો દાખલો
4. LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
5. ફર્સ્ટ એડ સર્ટિ
6. ફી રિસીપ્ટ
7. સોગંધનામું (એફિડેવિટ)

ફોર્મ માટે ઓનલાઈન ભરવાની ફી :: 130/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ 

મેડિકલ સર્ટિ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો