પોસ્ટ : સ્કિલ - અનસ્કિલ મેનપાવર
જગ્યા : 4000
અગત્યની તારીખો
શરૂ થયાની તારીખ : 27/12/2019
છેલ્લી તા. 11/01/2020
મેરીટના આધારે ટેસ્ટ : SMS દ્વારા અથવા વેબસાઇટ પર મૂકવામાં આવશે.
ટ્રેનીંગ 1st બેન્ચ : 11/01/2020
ટ્રેનીંગ 2nd બેન્ચ : 15/01/2020
ટ્રેનીંગ 3rd બેન્ચ : 20/01/2020
ચલણ
જનરલ/ ઓબીસી : Rs. 500/-
એસસી / એસટી / વિકલાંગ : Rs. 250/-
ચલણ : ડિમાન્ડ ડ્રાફ્ટની મદદથી ભરી શકાશે..
ઉંમર : 18 થી 45 વર્ષ
લાયકાત :
8th પાસ + ITI (જરૂરી ટ્રેડ સાથે)
અથવા
12th પાસ + ડિપ્લોમા (જરૂરી ટ્રેડ સાથે)
ભરતી અંગે નોટિફિકેશન : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ
મેઈલ લૉગિન થતું હોય
તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
beciljobs.com
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)