એપ્રેન્ટિસ પૂરું કરેલ વિદ્યાર્થીઓ માટે.... 

⇒ એપ્રેંટિસ પ્રોફાઇલ વેરિફિકેશન અંગે....

⇒ તા.15/12/2019 સુધીમાં તમામ ઉમેદવારોએ (એપ્રેન્ટિસ પૂરું કરેલ વિદ્યાર્થી) પ્રોફાઇલ વેરિફિકેશન જરૂરી છે.

⇒ પ્રોફાઇલ વેરિફિકેશન માટે મોબાઈલ સાથે રાખવો તેમજ A થી શરૂ થતો રજીસ્ટ્રેશન નંબર સાથે રાખવો...

⇒ વધુ માહિતી માટે : અહી ક્લિક કરો