પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ વેસ્ટર્ન રિઝિયન ભરતી...  

શરૂ થવાની તારીખ : 12/12/2019
છેલ્લી તારીખ : 22/12/2019


ઉંમર : 29 વર્ષથી વધુ નહીં

સ્થળ : વડોદરા

કુલ જગ્યા : 53

પોસ્ટ
ફિલ્ડ એંજિનિયર (ઇલેક્ટ્રિકલ) : 13 જગ્યા
ફિલ્ડ એંજિનિયર (સિવિલ) : 06 જગ્યા
ફિલ્ડ સુપરવાઇઝર (ઇલેક્ટ્રિકલ) : 27 જગ્યા
ફિલ્ડ સુપરવાઇઝર (સિવિલ) : 06 જગ્યા
ફિલ્ડ સુપરવાઇઝર (ઇલેક્ટ્રોનિક્સ & કોમ્યુનિકેશન) : 01 જગ્યા


ચલણ (પરત મળવાપાત્ર નથી)
ફિલ્ડ એંજિનિયર : Rs. 400/-
ફિલ્ડ સુપરવાઇઝર : Rs. 300/-

ફક્ત એસસી/એસટી/વિકલાંગ માટે ચલણ નથી.

ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 


ફોર્મ ભરવા માટે 
https://careers.powergrid.in/wr2fefsrectts2019/a/default.aspx

લૉગિન માટે 
careers.powergrid.in/wr2fefsrectts2019/a/login.aspx 



(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)