ઇન્સ્ટીટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ દ્વારા ભરતી....

છેલ્લી તારીખ : 16/12/2019 ( 5 : 00 વાગ્યા સુધી) 

પોસ્ટ 
1.પ્રોજેકટ સાયંટિફિક ઓફિસર
લાયકાત : B.E. / B.Tech.
પગાર : 71,000/-
ઉંમર : 40 વર્ષથી વધુ નહીં

2. પ્રોજેકટ સાયંટિફિક આસિસ્ટન્ટ
 લાયકાત : ડિપ્લોમા
પગાર : 44,000/-
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં

3. પ્રોજેકટ ટેક્નિશિયન
લાયકાત : 10th + ITI
પગાર : 26,000/-
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં

ચલણ
જનરલ / ઓબીસી / ઇડબલ્યુએસ : Rs. 200/-
એસસી/એસટી/વિકલાંગ/સ્ત્રી : ચલણ નથી.


ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://erecruit.ipr.res.in/app_Login/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)